અદાણી ગેસ લિમિટેડે ગેસ વિતરણ માટે 3 ભૌગોલિક વિસ્તારો હસ્તગત કરવાના કરાર કર્યા
ભારતમાં સૌથી મોટો એમએસએમઈ બેઝ ધરાવતાં લુધિયાણા અને જલંધરનો સમાવેશ 10 લાખથી વધુ ઘરવપરાશના ગ્રાહકોનો ઉમેરો થશે આ 3 લાયસન્સનો ઉમેરો થતાં અદાણી ગેસ લિમિટેડનો વ્યાપ 19થી વધી 22 ભૌગોલિક વિસ્તારોમાં થશે. આ ઉપરાંત 19 ભૌગોલિક વિસ્તારો આઈઓસીએલ સાથે સંયુક્ત ભાગીદારીમાં છે. એકંદરે અદાણી ગેસે ભારતના 74 જિલ્લામાં તેનો વ્યાપ વિસ્તારીને ભારતના સીટી ગેસ વિતરણ […]