DRDOએ રાત્રે કર્યું અગ્નિ-પ્રાઈમ ન્યૂક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ, જલ્દી સેનામાં થશે સામેલ
નવી દિલ્હી: ડીઆરડીએએ ઓડિશા તટ પર 3 એપ્રિલ, 2024ની રાત્રે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલનું નામ અગ્નિ-પ્રાઈમ છે. આ મિસાઈલ હળવા મટિરિયલથી બનાવવામાં આવી છે. તે અગ્નિ-1 મિસાઈલનું સ્થાન લેશે. તે આગામી પેઢીની મિસાઈલ છે. એટલે કે નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે. અગ્નિ-પ્રાઈમનું ડૉ. એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડ […]