સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓ ફગાવી -દિલ્હી હાઈકોર્ટના ચુકાદો માન્ય
હવે સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાને લીલી ઝંડી આપી દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દિલ્હીઃ- અગ્નિપથ યોજનાના અયોગ્ય ઠેરવવા મામલે અરજીઓ કરાઈ હતી, જો કે હવે સુપ્રીમ કોર્ટે પણ આ યોજનાને લીલીઝંડી બતાવી છએ,પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતના સશસ્ત્ર દળોની ભરતી માટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રીમ કોર્ટે […]