1. Home
  2. Tag "Agra"

આગ્રામાં મિગ 29 ક્રેશ થયું, પાયલોટ સહિત બે વ્યક્તિનો બચાવ

લખનૌઃ ભારતીય સેનાનું મિગ 29 ફરી એકવાર દુર્ઘટનાનો ભોગ બન્યો છે. આગ્રામાં રૂટીન એક્સરસાઈઝ કરતા મિગ 29માં ક્રેશ થયું હતું. સદનસીબે આ દૂર્ઘટનામાં મિગ 29ના પાયલોટ અને અન્ય એક વ્યક્તિનો ચત્મકારિક બચાવ થયો છે. મિગ 29 ક્રેશ થઈને આગ્રાના એક ખેતરમાં પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં ભારતીય વાયુ […]

SVPI અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદ, ઑક્ટોબર 30, 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ  સમયપત્રકમાં નવા સ્થળોની જાહારાત કરવામાં આવી છે. હવે SVPIA થી આપ ‘ગોલ્ડન સિટી’ જેસલમેર, મનોહર શહેર દિવ, ઐતિહાસિક શહેર આગ્રા અને પોર્ટ બ્લેરના અદભૂત ટાપુઓનો આરામદાયક પ્રવાસ કરી શકો છો. નવુ સમયપત્રક 29મી ઑક્ટોબરથી લાગુ કરવામાં આવ્યું છે.  ઈન્ડિગો એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટથી જેસલમેર અને […]

તાજમહેલની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી, VIP પ્રવાસ પહેલા કરવું પડશે આ કામ

આગ્રાઃ- તાજમહેલની મુલાકાત લેવા માંગતા વિઆઈપી પ્રવાસીઓને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે આ ગાઈડલાઈન ત્યાર બાદ રજૂ કરાઈ છે કે જ્યારે યુએસ નેવી સેક્રેટરી અને વિયેતનામના રક્ષા મંત્રી સહિત વીઆઈપીને તાજમહેલ લઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આ બાદ હવે તાજમહેલ પર નવો વીઆઈપી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.નવી વ્યવસ્થા હેઠળ હવે […]

આગ્રામાં મેટ્રો સેવા 2024ની શરૂઆતમાં શરૂ થશે:મુખ્યમંત્રી આદિત્યનાથ

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે,આગ્રામાં 2024ની શરૂઆતમાં મેટ્રો સેવા શરૂ થઈ જશે.તેઓ ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલ માટે ભૂગર્ભ કાર્યનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા.પત્રકારો સાથે વાત કરતા આદિત્યનાથે કહ્યું કે, “છ કિલોમીટરનો પ્રાધાન્યતા કોરિડોર ટાર્ગેટ કરતા છ મહિના પહેલા પૂર્ણ થશે અને વર્ષ 2024ની શરૂઆતમાં આગ્રાના […]

આગ્રા:તાજમહેલ 12 ફેબ્રુઆરીએ 4 કલાક માટે બંધ રહેશે, G-20 મહેમાનોનું થશે સ્વાગત

દિલ્હી:ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે.તેમાં આવનારા મહેમાનોનું સ્વાગત કરવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.આગ્રા પ્રશાસન પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.કોલેજના વિદ્યાર્થીઓ આખા રોડના બ્યુટીફિકેશનમાં વ્યસ્ત જોવા મળે છે.બ્રજ પ્રદેશની સંસ્કૃતિને સમગ્ર શહેરની દિવાલો પર વોલ પેઈન્ટીંગ દ્વારા દર્શાવવામાં આવી છે.ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અમૃત અભિજાત પોતે આ […]

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. “વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું. Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement […]

કાનપુર બાદ હવે આગ્રામાં બે સમુદાયો વચ્ચે અથડામણ,નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો

આગ્રામાં બે સમુદાયો વચ્ચે પથ્થરમારો નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો પથ્થરમારાને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુર બાદ આગ્રામાં નજીવી બાબતે બે સમુદાયો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો.મળતી માહિતી મુજબ આખી ઘટના બાઇકની નજીવી ટક્કરથી શરૂ થઈ હતી.તાજગંજના બસાઈ ખુર્દ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો.બસાઈ ખુર્દ વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે અને બંને બાજુ […]

પૂર્ણિમાંના પાંચ દિવસ યાત્રીઓ તાજમહેલના રાત્રી દીદાર નહી કરી શકે

રમઝાનમાં યાત્રીઓ રાત્રે તાજના દીદાર નહી કરી શકે એક મહિના માટે રાત્રે તાજમહેલ યાત્રીઓ માટે બંઘ આગ્રાઃ- દેશની સાતમી અજાયબી ગણાતા તાજમહેલને તાર્તે નિહાળવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે કારણ કે ચાંદની રાતમાં તાજમહેલ જોવાનો નઝારો ખૂબ જ સુંદર હોય છે.જો કે હવે તાર્તીમાં આ નઝારો જોવા માટે એક  મહિના માટે પ્રવાસી ઓએ રાહ […]

પ્રેમના પ્રતિક ગણાતા તાજમહેલનો સુરક્ષા બંદોબસ્ત વધારાશે – વહિવટતંત્ર દ્રારા આ મહત્વનું પગલું ભરાશે

તાજમહેલની સુરક્ષા વધારાશે મહેતાબ બાગ પાસે સેફેન્સીંગ કરવામાં આવશે જૂની ફેન્સીંગને બદલી નવી કરવામાં આવશે   વિશ્વની સાતમી અજાયબી ગણાતા આગ્રામાં સ્થિત તાજમહેલ વિશ્વભરમાં જાણીતો છે ત્યારે તેની સુરક્ષાને લઈને અનેક મહસ્વના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે જેથી કરીને તાજમહેલની અંદર ખોટી રીતે પ્રવેશને અટકાવી શકાય અને સુરક્ષા પર પુરતું ધ્યાન આપી શકાય તાજમલની સુરક્ષાને […]

આગ્રાઃ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોનો નિર્ણય

દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત થઈ હતી. જેની ભારતના ઉત્તરપ્રદેશમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોએ નિર્ણય લીધો છે. આગ્રા એડવોકેટ એસોશિએશન, જનપથ બાર એસોશિએશન, અધિવક્તા સહયોગ સમિતિના પદાધિકારિયોને કાશ્મીરી વિદ્યાર્થીઓની દેશ વિરોધી ગતિવિધીઓ નિંદા કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code