1. Home
  2. Tag "Agra"

હવે પ્રવાસીઓ પૂર્ણિમાંના પાંચ દિવસ ફરીથી રાત્રીના સમયે તાજમહેલના દીદાર કરી શકશે – એક સાથે 400 લોકોને મંજુરી

તાજમહેલના દિદાર ફરીથી રાત્રે કરી શકાશે પાંચ સ્લોટમાં રાત્રે થશે દિદાર આગ્રાઃ- કોરોનાની સ્થિતિ હળવી થતા હવે પ્રવાસીઓને ઘણી બધી છૂટછાટ મળી રહી છે, ત્યારે હવે વિશ્વની સાતમી અજાયબી ગણાતા તાજ મહેલના દિદાર રાત્રી દરમિયાન પણ કરી શકાશે, હવે તાજમહેલ તમામ સ્લોટમાં પાંચ દિવસ સુધી રાત્રે ખુલવામાં આવશે,આ સાથે જ  250ને બદલે હવે  400 પ્રવાસીઓ […]

પ્રવાસીઓ માટે સારા સમાચાર:સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે,કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી

પ્રવાસીઓ માટે સારા સમાચાર સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે  કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી ઉતર પ્રદેશ :પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે. પ્રવાસીઓ ફક્ત તાજમહેલ જોઈ શકશે એટલું જ નહીં પરંતુ શોપિંગ પણ કરી શકશે. શહેરના વેપારી સંગઠનોએ રાજ્ય સરકારે આપેલી છૂટછાટને આવકારી છે. નોંધપાત્ર વાત […]

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જારી કરી સૂચનાઃ- 16 જૂનના રોજ થી તાજમહેલ સહીતના સ્મારકો ખુલ્લા મૂકાશે

લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કારણે અનેક પયર્ટક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે સ્થિતિ સામાન્ય બનતા ઘીરે ઘીરે અનેક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે ,આજ શ્રેણીમાં હવે વિશ્વની સાતમી અજાયબી ગણાતા તાજમહેલને પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. કોરોનાના કારણે 16 એપ્રિલથી બંધ થયેલ તાજમહેલ સંપૂર્ણ બે મહિના પછી 16 જૂને ખુલશે. ભારતીય પુરાતત્ત્વીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code