1. Home
  2. Tag "Agricultural Land"

ખેતીની જમીન વેચાણ કાર્યવાહીમાં સરળીકરણ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણય, ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે, લેન્ડ રેકર્ડ ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ […]

ખેતીની જમીન બિનખેતીમાં તબદિલ કરવાની સત્તા જિલ્લા પંચાયતોને નહીં અપાયઃ ચુડાસમા

ગાંધીનગરઃ ગુજરાતની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેમની પાસેથી બિનખેતીના પાવર છીનવી લઇને કલેકટર તંત્રને આપી દેવામાં આવ્યા હતા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે બિનખેતીના પાવર ફરી જિલ્લા પંચાયતોને આપવા માટેની માગણી ગાંધીનગર ખાતે અલગ અલગ જિલ્લા પંચાયતના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ગત તારીખ […]

કચ્છમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીનમાં ઘટાડોઃ 2019-20માં 3.10 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઈ

ભૂજઃ કચ્છમાં ઓદ્યોગિકરણને કારમે ખેતીની જમીનો ઘટતી જાય છે. કચ્છમાં વિનાશક ભૂકંપ બાદ વિકાસનો વાયરો ફુંકાતાં ખેતીની જમીનો ધડાધડ બિનખેતી થવા લાગી છે અને 2014થી 2019ના આંકડાઓ પર દ્રષ્ટિપાત કરીએ તો જિલ્લામાં 6 વર્ષમાં 11.66 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઇ હતી. અને 5 વર્ષમાં પ્રીમિયમ પેટે 2.38 અબજની રકમ સરકારી તિજોરીમાં જમા થઇ હતી . […]

જમીન કૌભાંડના બનાવો અટકશેઃ 22 રાજયોમાં 90 ટકાથી પણ વધુ જમીન નકશા ડીજીટલ થયાં

દિલ્હીઃ દેશમાં જમીનોના ડીજીટલ રેકર્ડ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. મોટાભાગના રાજ્યોમાં 90 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. લગભગ 5.98 લાખ ગામડાઓની જમીનોનું કોમ્પ્યુટીકરણ થઈ ચૂકયુ છે. આ કાર્યવાહીથી જમીનના એક જ નંબર પર અનેક નામો નાખીને બોગસ કારસ્તાનો-કૌભાંડો આચરવા પર અંકુશ આવી શકશે. તેમજ આગામી દિવસોમાં ‘વન નેશન, વન રજીસ્ટ્રી’ સ્કીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code