અમદાવાદના નવ તાલુકામાં ભારે વરસાદથી કૃષિપાકને થયેલા નુકશાન અગે સર્વે કરાયો
અમદાવાદઃ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આ સિવાય અન્ય પાકને નુકસાન થયું છે. કે નહીં ? તે જાણવા માટે જિલ્લાના નવ તાલુકામાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં સર્વે રિપોર્ટ આવ્યા બાદ નુકસાનીનો સાચો આંકડો જાણવા મળશે. જોકે પ્રાથમિક રિપોર્ટમાં સતત વરસાદને લીધે […]