1. Home
  2. Tag "Agriculture Bill"

ખેડૂતોના નામે વિપક્ષનો અરાજકતા ફેલાવવાનો પ્રયાસઃ સી.આર.પાટીલ

  અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે ભાજપ દ્વારા ખેડૂતોને કાયદા અંગે માહિતગાર કરવાના પ્રયાસો શરૂ કર્યાં છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂત સંમેલન યોજવામાં આવશે. કૃષિ બિલના સમર્થનમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતીગાર કરવામાં આવશે. દરમિયાન ખેડૂત આંદોલનને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે […]

કોરોના મહામારીને પગલે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સરકારનો નિર્ણય

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હોવાથી ચાલુ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં હોવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સીધુ બજેટ સત્ર જ મળશે. મોટાભાગના રાજકીય પક્ષોએ શિયાળુ સત્ર નહીં બોલાવવા માટે સંમતિ દર્શાવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારના કૃષિ બિલનો દેશભરમાં ખેડૂતો વિરોધ કરી […]

ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવા કેન્દ્ર સરકારના પ્રયાસોઃ રૂપાલા

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે તે અયોગ્ય છે. હાલ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવીને દેશના ખેડૂતો માટે MSP લાભદાયી હોવાનું કહ્યું હતું. તેમજ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code