1. Home
  2. Tag "Agriculture Department"

વલસાડમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન, ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો

અમદાવાદઃ વલસાડમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાની પહોંચી, ખેતીવાડી વિભાગે નુકસાનીનો સર્વે હાથ ધર્યો. વલસાડ જિલ્લામાં આવેલા 460થી વધુ રેવન્યુ ગામોમાં 75 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી છે. ચાલુ વર્ષે નવરાત્રી બાદ પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં નુકસાની પહોંચી હતી. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં […]

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને સાબદા રહેવા તાકીદ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં […]

કૃષિ વિભાગમાં કાયમ મોડા આવતા કર્મચારીઓનો પગાર કપાશે, મંત્રી રાઘવજી પટેલે આપી સુચના

ગાંધીનગરઃ સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ કાયમ મોડા આવતા હોય છે. કેટલાક અધિકારીઓ જ મોડા આવતા હોય તો તેમની નીચેના કર્મચારીઓને કંઈ કહી શકતા નથી. તાજેતરમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ વિભાગના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી. તે દરમિયાન કેટલાક કર્મચારીઓ કચેરીના સમયે બહાર ટહેલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી કૃષિ મંત્રીએ પરિપત્ર કર્યો […]

ખેતીવાડી વિભાગમાં ખેત મદદનીશની 825 સહિત 1120 જગ્યાઓ ભરવા સરકારની મંજુરી

ગાંધીનગર :  ગુજરાતમાં કૃષિ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે ખેડૂત કલ્યાણકારી યોજનાના અમલ માટે કૃષિ વિભાગના નવા વર્ગ-1 અને 3ની 1120 જગ્યાના મહેકમને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનાં નિયમ મુજબ પ્રમોશનથી જગ્યા ભરવાની રહેશે, જ્યારે બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતીથી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના કૃષિ વિભાગમાં વર્ષોથી અનેક જગ્યાઓ ખાલી […]

ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ: કૃષિ વિભાગને 21,605 કરોડ ફાળવાયા

ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-14ના વર્ષનું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં કૃષિ વિભાગ માટે રૂપિયા 21,605 કરોડની ફા4લવણી કરવામાં આવી છે. નાણા મંત્રીએ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કર્યું હતુ. જેમાં શિક્ષણ વિભાગ બાદ સૌથી વધુ કૃષિ વિભાગને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code