1. Home
  2. Tag "Agriculture Minister Raghavji Patel"

જામનગર: જિલ્લા તથા મહાનગર ભાજપા દ્વારા આયોજીત ‘કેન્દ્રીય બજેટ-2024’ વિષય પર સંમેલન યોજાયું

અમદાવાદઃ જામનગર ખાતે જિલ્લા તથા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ‘કેન્દ્રીય બજેટ – 2024’ વિષય પરના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટને હૃદયપૂર્વક સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તેમજ પૂર્વ પ્રવક્તા પ્રશાંતભાઈ વાળા એ  ઉપસ્થિત કાર્યકર્તાઓને બજેટ વીશે […]

ગુજરાતમાં ખરીફ ડુંગળીની આજથી ખરીદી શરૂ કરાશે

નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી […]

ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશેઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગરઃ કૃષિમંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કૃષિ વિજ્ઞાનીઓ સમક્ષ ગુજરાતના ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોનોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ શિક્ષણ અને […]

કૃષિમંત્રી રાઘવજી પટેલે ફિશરીઝ કચેરીની લીધી ઓચિંતી મુલાકાત, અધિકારીઓમાં ફફડાટ

ગાંધીનગર :  ગુજરાતમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સમયસર આવતા ન હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે તેમના વિભાગ હેઠળ આવતી ફિશરીઝ કચેરીઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે કૃષિમંત્રી ઓફિસ શરૂ થાય તે પહેલા જ ફિશરીઝ કચેરીમાં આવી પહેચ્યા હતા. તેથી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગુજરાતમાં ભાજપ સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ  સૌથી વધુ […]

ગુજરાતઃ 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાઈરસની હાજરી, 37 હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.તેમ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યના 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાયરસથી […]

ગુજરાતમાં લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ખેડૂતોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાધવજી પટેલે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી હતી. 2021-22માં ખેડૂતો પાસેથી રૂ. 5550ના ભાવે પ્રતિ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવશે. વિધાનસભામાં મુંદ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા હેરોઈન મુદ્દો પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code