રાષ્ટ્રપતિએ બિહારના ચોથા કૃષિ રોડ મેપનું લોકાર્પણ કર્યું
દિલ્હી: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (18 ઓક્ટોબર, 2023) પટણામાં બિહારના ચોથા કૃષિ રોડ મેપ (2023-2028)નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે કૃષિ એ બિહારની લોકસંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે બિહારની અર્થવ્યવસ્થાનો આધાર છે. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો રાજ્યના લગભગ અડધા કાર્યબળને રોજગારી આપે છે એટલું જ નહીં, પરંતુ રાજ્યના જીડીપીમાં પણ નોંધપાત્ર યોગદાન આપે […]