1. Home
  2. Tag "Agriculture sector"

એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને 2.7 લાખ કરોડ થયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્ય વ્યાપી પ્રારંભ હિંમતનગરથી કરાવ્યો હતો. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા 90 દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે. રાજ્યભરના 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું […]

એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસથી 25 વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રની કાયાપલટ થશે: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ ભારતને વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત આજે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તો અગ્રેસર બની જ રહ્યું છે, સાથે જ ગુજરાત કૃષિ ઉદ્યોગ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. છેલ્લા બે દશકમાં ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી છે. હવે સમય કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને માર્કેટિંગનો […]

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે SoI પર હસ્તાક્ષર થયા

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ-ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા હસ્તાક્ષર ગુજરાત યુનિવર્સિટી અને SoI વચ્ચે SoI પર થયા હસ્તાક્ષર શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ: કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને વિકાસને અનુલક્ષીને નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટેટમેન્ટ ઑફ ઇન્ટેન્ટ (SoI) પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code