ભારતમાં આબોહવાને અનુકૂળ એગ્રિફૂડ સિસ્ટમ્સને અદ્યતન કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ ફોરમનો પ્રારંભ
નવી દિલ્હીઃ નીતિ આયોગ, ભારત સરકારનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય (એમઓએએએન્ડએફડબ્લ્યુ) અને સંયુક્ત રાષ્ટ્રનાં ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)એ સંયુક્તપણે નવી દિલ્હીમાં ‘ભારતમાં આબોહવાને અનુકૂળ એગ્રિફૂડ સિસ્ટમ્સને આગળ વધારવા માટે રોકાણ ફોરમ’નો શુભારંભ કરાવ્યો હતો. તેની શરૂઆત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે 18-19 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલી બે દિવસીય મલ્ટિ-સ્ટેકહોલ્ડર મીટિંગ દરમિયાન કરવામાં […]