ભારતની વિરાંગનાઓ ભાગ-5ઃ 18મી સદીને વિકાસની આંગળી ચિંધનાર “રાણી અહિલ્યાબાઈ”
સાહિન મુલતાની “વિકાસને આપી ગયા નવો વેગ,અનેક મંદિરોનું કર્યું નવનિર્માણ ફિલોફસર ક્વિનનું મળ્યું બિરુદ,સદીઓ પછી પણ ગુંજશે તેમનો કાર્યકાળ“ માલવા પ્રાંતની બહાદુર રાણી અને મહાન શાસક અહિલ્યાબાઈ હોલકર,લોકો તેમને રાજમાતા અહિલ્યાદેવી નામથી સંબોધતા,જન્મ 1725મા મહારાષ્ટ્રના ચોંડી ગામમાં, પિતા માનકોજી શિંદે ગામના મુખ્ય હતા જેમણે ઘરઆંગણે જ શાળા ચાલું કરીને શિક્ષણને વેગ આપ્યો, અહિલ્યાબાઈ નું જીવન […]