ગુજરાતમાં સાતમ-આઠમના તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં વધારો, ફરસાણ મોંઘુ થશે
રાજકોટ: ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજબરોજ વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. ત્યારે સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે. હાલ માર્કેટ યાર્ડમાં ઉનાળું મગફળીની ધૂમ આવક હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં વધારા સામે લોકો જ પ્રશ્ન કરી રહ્યા છે. તેલના ભાવ વધે નહીં તે માટે સરકારી તંત્ર દ્વારા […]