અમદાવાદ-બોટાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઈન પર પ્રથમ પેસેન્જર ટ્રેનની ટ્રાયલ પૂર્ણ,
બોટાદઃ અમદાવાદ – બોટાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન પર પ્રથમ પેસેન્જર ટ્રેનની ટ્રાવેલ્સ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. ટૂંક સમયમાં ભાવનગર ગાંધીગ્રામ ઇન્ટરસિટી, બોટાદ ગાંધીગ્રામ ડેમુ ટ્રેન અને અન્ય એક લોકલ ટ્રેન ચલાવવા માટેનું સમયપત્રક બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. લોથલ-ગાધીગ્રામ વચ્ચેનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ થયા બાદ પ્રથમ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી હતી, ભાવનગર-બોટાદ-ગાંધીગ્રામ […]