અમદાવાદના ચાંદલોડિયામાં મોડીરાત્રે તોફાની તત્વોએ બે વાહનોને સળગાવી દીધા
બાઈક પર આવેલા બે શખસોએ પેટ્રોલ છાંટીને બે વાહનોને આગ ચાંપી, સ્થાનિક લોકો જાગી જતાં બન્ને શખસો પલાયન, પોલીસે સીસીટીવીના કૂટેજ મંળવીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક સાસાયટીમાં ગત મધરાત બાદ બાઈક પર આવેલી બુકાનીધારી બે શખસોએ બે વાહનો પર પેટ્રોલ જેવો પદાર્થ છાંટીને આગ વગાવીને નાસી ગયા હતા. આ બનાવની […]