અમદાવાદના કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની 2016 અરજીઓ મળી, 24માં સુઓમોટો, 96 કેસમાં FRI
અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ અને અભણ ખેડુતો પાસેથી છેતરપિંડી કરીને તેની કિંમતી જમીનો પચાવી પાડવાના તેમજ લેન્ડ માફિયાઓ બહારગામ કે શહેરોમાં વસવાટ કરતા પરિવારોની બાપ-દાદ વખતની ગામડાંમાં આવેલી જમીનો પચાવી પાડવામાં આવતી હતી. આવી પ્રવૃતિમાં વધારો થતાં રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબીંગનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. જેનાથી જે ખેડુતો છેતરપિંડીનો ભાગ બન્યા હોય અથવા લેન્જ માફિયાઓએ તેમની […]