મોરબીની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં શોકસભા, CM, MLA ઉપસ્થિત રહ્યા
અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત નિપજતા આ દુર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આજે બુધવારે શોક દિવસ મનાવવામાં આવ્યો હતો. અનેક શહેરોમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચ અને શોકસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદના ટાગોર હોલમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AMC […]