અમદાવાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ટર્મ પુરી થતી હોવાથી 50 ટકા ગ્રાન્ટ વાપરી શકશે
અમદાવાદઃ જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે હાલના પદાધિકારીઓ આ વર્ષની ગ્રાન્ટની રકમ પુરેપુરી વાપરી શકશે નહીં. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેનો 50 ટકા ગ્રાન્ટની રકમ જ વાપરી શકશે. અત્યાર સુધી ટર્મ પૂરી થાય તે વર્ષમાં પૂરી ગ્રાન્ટ વાપરી નાંખવામાં આવતી હતી. જેથી નવા આવનાર સભ્યોને […]