અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પિડ કોરીડોર તરીકે ડેવલોપ કરાશે
મુખ્યમંત્રીએ સરસ્વતી નદી પરના બ્રિજ માટે 145 કરોડ ફાળવ્યા, સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ 1959માં બનાવેલો છે, હાઈસ્પિડ કોરીડોરથી મુસાફરી સરળ બનશે અમદાવાદઃ ગુજરાતમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડ-રસ્તાઓને પહોળા કરવાથી લઈને વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ […]