ભારત-પાકિસ્તાનની મેચના દિને ક્રિકેટરસિયાઓ માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે
અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ ક્રિકેટ મેચ રોમાંચક બનશે. વિશ્વનું સૌથી મોટુ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિક્રેટરસિકોથી હાઉસફુલ બની જશે. માત્ર ગુજરાત જ નહીં પણ પાડોશી રાજ્યોમાંથી પણ ક્રિકેટરસિકો ઉમટી પડશે. વર્લ્ડકપની આ હાઈવોલ્ટેજ મેચ માટે ક્રિકેટરસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેચની ટિકિટો પણ […]