અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન 7મી ઓગસ્ટથી પુનઃ શરૂ કરવાનો નિર્ણય
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે જાહેર પરિવહન સેવાઓ રાબેતા મુજબ બની રહી છે. અને રેલવે વિભાગે ટ્રેનોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. આગામી 7 ઓગસ્ટથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ બન્ને શહેરોમાં નિયમિત મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. પશ્વિમ રેલવે વિભાગના સૂત્રોના […]