અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશની બાકી ટેક્સ સામે ઝૂંબેશ, એક જ દિવસમાં 290 મિલકતો સીલ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક છે. ઘણા પ્રોપર્ટીધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિ.એ એક તરફ બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે ત્યારે પણ અનેક લોકો હજુ પણ ટેક્સની લેણી રકમ જમા કરાવતા નહીં હોવાથી મ્યુનિ.એ સીલિંગ ઝુંબેશ હાથ ધરી છે. મ્યુનિ.એ […]