અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનની યોજના, ગ્રીન કવર વધારીને એર પ્રદુષણ અટકાવશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારાની સાથે વાહનોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. તેમજ ઉદ્યોગો,અને નવા બનતા બિલ્ડિંગો, રોડ-રસ્તાઓને કારણે એર પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. એર પ્રદુષણ ઘટાડવા માટે વધુને વધુ વૃક્ષો હોવા જરૂરી છે. પરંતુ શહેરના વિકાસના કાર્યોને લીધે છેલ્લા વર્ષોમાં અનેક વૃક્ષોને જડમુળમાંથી કાપવામાં આવ્યા છે. ત્યારે હવે હવાનું પ્રદુષણ અટકાવવા માટે શહેરના […]