1. Home
  2. Tag "Ahmedabad railway station"

અમદાવાદ રેલવે સ્ટેશન પર ક્વીક વોટર સિસ્ટમથી ટ્રેનોમાં હવે 10 મીનિટમાં પાણી ભરાઈ જશે

અમદાવાદઃ ટ્રેનોના કોચમાં પાણી ભરવા માટે ટ્રેનોને રોકી દેવામાં આવતી હતી, લાંબા અંતરની ટ્રેનોમાં દરેક કોટના ટોયલેટમાં પાણી મળી રહે તે માટે ટ્રેનોને મુખ્ય સ્ટેશનો પર રોકીને પાણી ભરવામાં આવતું હોય છે. જેમાં દરેક કોટમાં પાણી ભરવા માટે સમય લાગતો હોવાથી ટ્રેનોને 30 મીનીટ સુધી રોકવામાં આવતી હતી. હવે અમદાવાદ સહિત તમામ રેલવે સ્ટેશનો પર […]

અમદાવાદ રેલવે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ થશે,આધુનિકતા અને વારસાનું હશે અનોખું સંયોજન

અમદાવાદ : અમદાવાદ ભારત માં સૌથી મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્રો પૈકીનુ એક છે. જૂના સમયમાં આ શહેરને ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ, 2017 માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. આ શહેર બહોળા પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તેથી વર્તમાન સમયની વાયબ્રંસીને પૂર્ણ […]

અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અશક્ત પ્રવાસીઓને મળશે રાહત, બે એસ્કેલેટર કાર્યરત કરાયાં

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે, તેમજ રેલવે સ્ટેશનથી હજારો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. હાલ પ્લેટફોર્મ 1 અને 2 તરફ જવા માટે પ્રવાસીઓ માટે એસ્કેલેટર કાર્યરત છે. પરંતુ હવે 8 અને 9 પર જવા માગતા પ્રવાસીઓને પણ રાહત મળશે. રેલવેના યાત્રીઓ માટે બે એસ્કેલેટર કાર્યરત કરવામાં આવ્યાં છે. જેનું અમદાવાદ પશ્ચિમના […]

અમદાવાદ રેલવે સ્ટેશનમાં રોજ એકત્ર થતાં બે ટન કચરામાંથી પોલિથિન બેગ સહિત ચીજ-વસ્તુઓ બનાવાશે

અમદાવાદઃ શહેરના 24 કલાક ધમધમતા કાળુપુર  રેલવે સ્ટેશન પર દરરોજ નીકળતા 2 ટનથી વધુ કચરાના નિકાલ માટે રેલવે દ્વારા સ્ટેશન યાર્ડ વિસ્તારમાં લગભગ એક હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ કરાયો છે. આ પ્લાન્ટ શરૂ થતા તમામ કચરાના નિકાલ સાથે અમદાવાદ સ્ટેશન સંપૂર્ણ રીતે ગ્રીન સ્ટેશન બનશે. આ પ્લાન્ટમાં કચરો લાવી તેમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code