અમદાવાદ આરટીઓ કચેરીમાં પાકા લાયસન્સ માટે બે મહિના સુધી કરવી પડતી પ્રતિક્ષા
અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓના ઉચ્ચ અધિકારીઓની અણઘડ નીતિને કારણે વાહનોનું લાયસન્સ મેળવનારા અરજદારોને પરેશાનીનો ભોગ બનવું પડે છે. હવે તો પાકા લાયસન્સ માટે પણ બે મહિના પ્રતિક્ષા કરવી પડે છે. અરજદારો ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઉતિર્ણ થયા બાદ નિયત ફી ભર્યા બાદ શા માટે મહિનોઓ સુધી લાયસન્સની રાહ જોવી પડે છે. એવો સવાલ ઉઠ્યો છે. અરજદારોને પાકા લાયસન્સ […]