અમદાવાદની સાબરમતી જેલમાં પુસ્તકાલય કેદીઓ માટે પરબ સમાન, કેદીઓ પણ વાંચનના રસિયા બન્યા
અમદાવાદ: સારા પુસ્તકો જીવનના ઘડતર માટે મહત્વનો ફાળો આપતા હોય છે. સારા વાંચનથી સારા વિચારોનું ભાથુ મળી શકે છે. આજનાં મોબાઇલ, સિનેમા તથા ઇન્ટરનેટનાં યુગમાં લોકોની વાંચન તરફની રૂચી ઘટતી જાય છે. જેના કારણે લોકો નવરાશની પણોમાં મોબાઇલ પર ચેટીંગમાં કે ટીવી પર નકામું જોવામાં સમય પસાર કરે છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદીઓ વાંચન […]