અમદાવાદના 19 વર્ષીય યુવાને પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 550 કિલો વજન ઉચકી સિલ્વર મેડલ મેળવ્યો
અમદાવાદ: શહેરના ઘણાબધા યુવાનો પોતાની તંદુરસ્તી માટે જીમ અને યોગા તરફ ઢળી રહ્યા છે. યુવાનો જીમમાં પરશેવો પાડીને વિવિધ કસરતો કરીને આકર્ષક બોડી બનાવતા હોય છે. બોડી બિલ્ડર્સ માટે વિવિધ પ્રત્યોગિતા પણ યોજાતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સ પ્રતિયોગિતામાં ભાગ લેતા હોય છે. ત્યારે વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ દ્વારા આયોજિત સ્પર્ધામાં અમદાવાદના આદિત્ય […]