1. Home
  2. Tag "Ahmedabad Zone"

અમદાવાદ ઝોનના FRCના ચેરમેનની જગ્યા ખાલી હોવાથી બે વર્ષથી ફી નક્કી થતી નથી,

અમદાવાદઃ સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટીઓ ( ફી રેગ્યુલેટશન કમિટી) ની રચના કરી છે. જેમાં અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની દોઢ વર્ષથી નિમણૂક થઈ નથી. આ નિમણૂક ન થઇ હોવાથી 2022 અને 2023ના વર્ષની વાર્ષિક ફી મંજૂર થઈ નથી, જેથી સ્કૂલો વધુ ફી લેતા હોવાનો વાલી મંડળનો આક્ષેપ કર્યો છે. […]

અમદાવાદ ઝોનમાં ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની ખાલી જગ્યાને લીધે શાળાઓની ફી નક્કી થતી નથી

અમદાવાદઃ ફી રેગ્યુલેશન કમિટી અમદાવાદ ઝોનના એફઆરસીના જજની જગ્યા અંદાજે ચાર મહિનાથી ખાલી છે. ચેરમેનની અવેજીમાં કમિટીની બેઠક ન મળતી હોવાથી સ્કૂલોના ફાઇનલ ફીના ઓર્ડર થયા નથી, જેથી સત્ર પૂરૂ થવા આવ્યું છતાં 150 કરતાં વધુ સ્કૂલોની ફી નક્કી થઈ ન હોવાથી સ્કૂલોએ આવતા વર્ષે સરભર કરવાનો પણ સમય આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code