અમદાવાદમાં આજથી બે દિવસ પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, અને નગીનાવાડી બંધ રહેશે
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું આજે ગુરૂવારે સાંજે ગુજરાતના સાગરકાંઠાને ટકરાશે. વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાને કારણે તકેદારીના ભાગરૂપે જાહેર સ્થળોએ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સલામતીને ધ્યાને રાખી એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેમાં રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બે દિવસ […]