1. Home
  2. Tag "ahmedavad"

અમદાવાદના 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 11મીએ આરોપીઓને સજા ફરમાવાશે

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં 20 સ્થળો ઉપર 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ થયાં હતા. ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખનારા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગઈકાલે અદાલતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. દરમિયાન આજે આરોપીઓની સજાને લઈને સુનાવણી થઈ હતી. જેમાં બચાવપક્ષના વકીલે આરોપીઓને સુધરવાનો મોકો આપવાની રજૂઆત કરી હતી. બીજી તરફ સરકારી વકીલે આકરી સજા […]

હવે હું કોઈ ભય વગર સ્કૂલ જઈ શકીશઃ વિદ્યાર્થિની માન્યા પરમાર

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના રસીકરણનો પ્રારંભ થયો હતો. દરમિયાન અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં માન્યા પરમાર નામની વિદ્યાર્થિનીએ રસી લીધી હતી. તેમજ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે હું કોઈ પણ ડર વિના સ્કૂલે જઈ શકીશ. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ માન્યા પરમારે કહ્યું કે, “હવે હું નિર્ભિકપણે સ્કુલ […]

અમદાવાદના આઠ વિસ્તારોમાં પાંચ વર્ષમાં અકસ્માતના કેસમાં વધારો

અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના નરોડા સહિત આઠ વિસ્તારમાં પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થતા ટ્રાફિક વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. તેમજ આ આઠ વિસ્તારમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

કોરોનાઃ અમદાવાદમાં 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગની વ્યવસ્થા, ટેસ્ટ પોઝિટીવીટી દર વધ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. મેગાસિટી અમદાવાદમાં જ 10 દિવસમાં ત 150 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા મનપા તંત્ર એકશનમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં લગભગ 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર […]

અમદાવાદઃ શહેરમાં બીયુ પરમિશન મુદ્દે એએમસીએ શરૂ કર્યું અભિયાન

અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીના મુદ્દે મનપા તંત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મનતા દ્વારા એક જ દિવસમાં BU પરમિશન વગરના 119 કોમર્શિયલ અને 105 રેસિડેન્સિયલ યુનિટ સહિત કુલ 224 યુનિટ સીલ કરવામાં આવ્યાં હતા. શહેરમાં બી.યુ. પરમિશન મુદ્દે એકમો સીલ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેથી વેપારીઓમાં ફફડાટ […]

અમદાવાદમાં એક જ રાતમાં ATM તોડીને ચોરીનો પ્રયાસ કરવાના બે બનાવઃ આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં એક જ રાતમાં એટીએમ તોડીને ચોરીના પ્રયાસના બે બનાવ બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન પોલીસે વસ્ત્રાલ વિસ્તારના બનાવમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મોજશોખ પુરા કરવા માટે એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. જ્યારે મણિનગર વિસ્તારના બનાવમાં આરોપીને ઝડપી લેવા માટે પોલીસે […]

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડતા 84 એકમોના ગટર કનેકશન કરાયાં

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમોનું પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવા મામલે હાઈકોર્ટે મનપાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. દરમિયાન નદીમાં ગેરકાયદે પાણી છોડતા એકમો સામે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન લગભગ 84 જેટલા એકમોના ગટરના કનેકશન કાપી નાખવામાં આવ્યાં છે. અમદાવાદ મહાનગર પાલિકાના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં […]

અમદાવાદના સારંગપુર બસ સ્ટેન્ડમાં શેડ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ બસ

અમદાવાદઃ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડમાં આજે સવારે અચાનક એક શેડ ધરાશાયી થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. લોખંડના થાંભલાના આવેલા કાટના કારણે શેડ ધરાશાયી થયો હોવાનું જાણવા મળે છે. શેડના કાટમાળ નીચે બસ દબાઈ હતી. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ક્રેનની મદદથી શેડના […]

અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી મહિલા પાસેથી એક કિલો સોનુ પકડાયું

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ઈન્ટરનેશનલ હવાઈ સેવા શરૂ થયા બાદ સોનાની તસ્કરી કરતા તસ્કરોએ સક્રીય બન્યાં છે. અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી એક ફ્લાઈટમાંથી મહિલાને એક કિલો સોનુ ઝડપી લીધી હતી. મહિલાએ એક કિલો વજનની ત્રણ જેટલી કેપ્સ્યૂલને શરીરના ગુપ્ત અંગ છુપાવ્યું હતું. સોનાની કિંમત 53 લાખ જેટલી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code