હોમ ક્વોન્ટાઈન કોરોના પીડિતને રેમડેસિવિર નહીં આપવાના નિર્ણયથી AHNAના ડોકટરો નારાજ
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ પોતાના ઘરે જ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ મોટે હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવામાં આવતા AHNAના હોદ્દેદારોમાં રોષ ફાટી નીકળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને ઇન્જેક્શન ન આપવાના નિર્ણયના કારણે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને વધુ તકલીફ […]