1. Home
  2. Tag "AICTE"

સરકાર હસ્તકની યુનિ. સંલગ્ન ડિગ્રી ઈજનેરી કોલેજો વાર્ષિક રૂ.1.90 લાખથી વધુ ફી નહીં લઈ શકેઃ AICTE

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ સંલગ્ન ટેક્નિકલ કોલેજોની મહત્તમ અને લઘુતમ ફીનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. AICTE દ્વારા કોલેજો માટે નક્કી કરેલુ ફી માળખું પાંચ વર્ષ માટે અમલમાં રહેશે, જેમાં દરવર્ષે 5 ટકાનો વધારો થઈ શકશે. આમ, કોલેજો કોલેજોની ફીમાં દરવર્ષે 5 ટકાનો જ વધારો કરી શકશે. […]

AICTEએ એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં 40 દિવસનો વિલંબ થશે

અમદાવાદઃ કોરોનાને લીધે રાબેતા મુજબના શૈક્ષણિક કેલેન્ડર પર માઠી અસર પડી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં અગત્યના ફેરફાર કરીને નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા એકેડેમિક કેલેન્ડરના કારણે  નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં અંદાજે એકથી દોઢ માસ જેટલો વિલંબ થશે. અગાઉ જૂના કેલેન્ડર પ્રમાણે […]

UGC એ અભ્યાસ માટે નવી યોજના કરી તૈયારઃ એઆઈસીટીઈ એ ઓનલાઈન શિક્ષણની આપી મંજૂરી

યૂજીસી એ નવી શિક્ષણ યોજના બનાવી એઆઈસીટીઈ એ ઓનલાઈન અભ્યાસને પરવાનગી આપી ટેકનિકલ કોર્ષ પણ ઓનલાઈન ભણાવાશે કમ્પ્યુટર એપ્લિકેશન, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયો ભણાવાશે દિલ્હીઃ- દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ ઓનલાઇન વર્ગો સંબંધિત એક યોજના તૈયાર કરી છે, આ સાથે જ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનએ મોટી સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code