ગુજરાતમાં બીબીએ અને બીસીએના કાર્ષને AICTEની મંજુરી મળી હશે તો જ પ્રવેશ આપી શકાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ચાલતા બીબીએ અને બીસીએના અભ્યાસક્રમોની AICTE કાઉન્સિલની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજોને જાણ કરવામાં આવી રહી છે, AICTEની મંજુરી નહીં હોય તો કોલેજો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહી. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તાજેતરમાં જ એક પરિપત્ર કરી સંબંધિત કોલેજને સૂચના આપી છે. […]