AIIMS ભુવનેશ્વરના ડોકટરોને રાહત કાર્યમાં મદદ માટે બાલાસોર અને કટક મોકલાયો – આરોગ્ય મંત્રી માંડવિયાએ આપી જાણકારી
દિલ્હીઃ- ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતને લઈને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં મોટા પ્રમાણમાં ડોક્ટર્સની જરુરીયાત હોવાથી અન્ય જગ્યાએથી ડોક્ટર્સના સ્ટાફ મોકલવામાં આવ્યા છે આ મામલે આરોગ્યમંત્રીએ જાણકારી આપી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 261 લોકો માર્યા ગયેલા ટ્રેન અકસ્માતના સ્થળે રાહત કામગીરીમાં મદદ કરવા એઈમ્સ-ભુવનેશ્વરના ડોકટરોને […]