કોરોનાના કેસોમાં વધારો થતા એઈમ્સના મેડિકલ સ્ટાફની રજાઓ રદ – તબીબી સ્ટાફને તાત્કાલિક ડ્યૂટી પર આવવાનો આદેશ
કોરોનાને લઈને એઈમ્સના મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરાઈ તાત્કાલિક ઘોરણે હોસ્પિટલમાં હાજરીના આદેશ દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે,કોરોનાના કેસ વધતા કોરોનાની ત્રીજી લહેરના એંધણઆ વર્તાઈ રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે,ત્યારે હવે ડોક્ટરોની તાત્કાલિક જરુર જણાઈ રહી છે જેને લઈને રજાઓ ગાળવા ગયેલા […]