દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલતમાં જોવા મળ્યો થોડો સુધારો
12 ઓગસ્ટ,મુંબઈ:દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલતમાં થોડો સુધારો જોવા મળ્યો છે.કાનપુરમાં તેમના ભાઈ કાજુના પુત્ર રજત શ્રીવાસ્તવનું કહેવું છે કે,થોડા સમય પહેલા મેં પરિવારના સભ્યો સાથે વાત કરી હતી જેઓ કહી રહ્યા છે કે,આજે રાજુની તબિયતમાં પહેલાની સરખામણીમાં થોડો સુધારો છે.કાનપુરમાં રાજુજીના વિસ્તારમાં દરેક જગ્યાએ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે રાજુભાઈ […]