આરોગ્ય મંત્રીએ એઈમ્સ રાજકોટ અંગે આપ્યું મોટું અપડેટ,કહ્યું- 65 ટકા કામ પૂર્ણ, આ મહિના સુધીમાં તૈયાર થઈ જશે
આરોગ્ય મંત્રીએ એઈમ્સ રાજકોટ અંગે આપ્યું મોટું અપડેટ કહ્યું- અત્યાર સુધીમાં 65 ટકા કામ પૂર્ણ થઈ ગયું આ મહિના સુધીમાં તૈયાર થઈ જશે એઈમ્સ રાજકોટ : કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકોટ શહેરની નજીક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય તેવી શક્યતા છે […]