રાજકોટમાં આ મહિનાના અંત પહેલા જ એઈમ્સમાં OPD કાર્યરત થઈ જશે
રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મોટી ઉપલબ્ધી ગણવામાં આવતી અને દરેક લોકો માટે આર્શિવાદરૂપ આરોગ્ય સેવા એવી એઈમ્સ ( ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ્સ ઓફ મેડિકલ સાયન્સ)નું લોકાર્પણ ઓકટોમ્બ૨ 2022માં ક૨વાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને ઓપીડી સા૨વા૨ ડીસેમ્બ૨ સુધીમાં શરૂ ક૨વા અંગેની જાહેરાત ક૨વામાં આવી છે. સુત્રોના જમાવ્યા મુજબ રાજકોટમાં રૂપિયા 1100 કરોડના ખર્ચે તૈયા૨ […]