1. Home
  2. Tag "Air Conditioner"

આખો દિવસ એસીમાં રહેવાથી થઇ શકે છે નુકસાન, માથાના દુખાવાથી લઇ ડ્રાય સ્કિન સુધીની ઉભી થઇ શકે છે સમસ્યા

કાળઝાળ ગરમીના કારણે AC, કુલર કે પંખાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરને ઠંડક આપતી ACની ઠંડી હવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ ઉભી થઈ શકે છે. જો તમે પણ આખો દિવસ ACમાં રહો છો તો સાવધાન રહેવાની […]

કાળઝાળ ગરમીથી રાહત આપતા એર કન્ડિશનરમાં ક્યારે થઇ શકે છે બ્લાસ્ટ ? જાણી લો કઇ રીતે દુર્ઘટના નિવારી શકાય

કોઈપણ ઈલેક્ટ્રોનિક આઈટમ કે જેને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવતી નથી અને તેનો બેદરકારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે, તે ખરાબ થઈ શકે છે અને વિસ્ફોટ પણ થઈ શકે છે. ઘરોમાં આડેધડ ઉપયોગ કરવામાં આવતા AC સાથે પણ આવું જ થઈ શકે છે. એર કંડિશનર લગાવતી વખતે તમામ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, નહીં તો […]

લે આ તો ગજબ!!! દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા

ComfyAir એ સૌથી નાના Window AC માટે કિકસ્ટાર્ટર ક્રાઉંડફંડિંગ કેમ્પેન ચલાવી રહી છે. અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોએ તેનું સમર્થન કર્યું છે. આ વિંડો એસી એટલા માટે ખાસ છે, કારણ કે આ ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમ હવા ફેંકે છે. એટલે કે આખુ વર્ષ કામ આવશે. તેના 3 મોડલ્સ આવે છે, જે નાનકડી બારીમાં […]

આ Fan જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર

ગરમી સિઝન આવી ગઇ છે. હવે બપોરે જ નહી પરંતુ રાતના સમયે પણ ગરમી લાગે છે. એસીને દરેક જણ અફોર્ડ કરી શકતું નથી. એવામાં લોકો કૂલર તરફ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ફેન વિશે જણાવીશું, જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકે છે. જો તમે ગરમીના લીધે રાત્રે ઉંઘ માણી શકતા નથી. […]

તમે રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે અને રૂપિયા બચશે

એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આખા દેશમાં ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો એર કંડીશનર (AC) નો ઉપયોગ કરે છે. મોટાભાગના ઘરોમાં આ દરમિયાન એસીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એસીને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જમા થઇ શકે છે. જેથી તેના પરર્ફોમન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code