1. Home
  2. Tag "air force"

દેશની વાયુસેનામાં પ્રથમ વખત મહિલા સંભાળશે ચિનૂક હેલિકોપ્ટરની કમાન

પ્રથમ વખત મહિલા ચલાવશે ચિનૂક હેલિકોપ્ટર વાયુસેનામાં પ્રથમ વખત મહિલા આ કમાન સંભાળશે દિલ્હીઃ- હવે મહિલાઓ પણ પુરુષસમોવડી બની છે,દેશની ત્રણેય સેનાઓમાંપમ મહિલાઓને સ્થાન આપવામાં આવે છે ત્યારે જમીનથી લઈને આશામાન સુધીના સફળરમાં મહિલાઓનો પણ ફાળો રહ્યો છે,નૌસેના હોય કે પછી આર્મી હોય મહિલાઓનો દબદબો જોવા મળે છે ત્યારે ભારતીય વાયુસેનાનું જાણીતુ હેલિકોપ્ટર ચતિનૂક ની […]

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ,બે પાઈલટ થયા શહીદ

એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ બે પાઈલટ થયા શહીદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જયપુર:રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે.ત્યાં બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું છે.મિગમાં સવાર બંને પાઈલોટ શહીદ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે,મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલા મિગ-21 […]

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

આવી ગયું વાયુ સેનામાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આજથી agnipathvayu.cdac.in પર કરો અરજી   ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી થશે શરૂ દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે

જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિને આવકારશે   રાજકોટ:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે.રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે.એ અગાઉ સવારે 10:20 કલાકે એરફોર્સ જામનગર ખાતે ટુંકુ રોકાણ કરી દ્વારકા જવા રવાના થશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા […]

વિદ્યાર્થીનોને ભારત પરત લાવવા વાયુસેના મેદાનમાં- રોમાનિયા-હંગરી માટે રવાના સી-17 ગ્લોબમાસ્ટર,આજે હજી વધુ ત્રણ વિમાન ભરશે ઉડાન

હવે વિદ્યાર્થીઓને વતન લાવશે વાયુસેના રોમાનિયા અને હંગરી માટે રવાના સી-17 ગ્લોબમાસ્ટર પ્લેન હજી વધુ ત્રણ વિમાન પણ ભરશે ઉડાન દિલ્હીઃ-  રશિયાએ જ્યારથી યુક્રેનને નિશાન બનાવ્યું છે  અને યુક્રેન પર ભયાનક હુમલાઓ કર્યા છે ત્યારથી  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કેન્દ્ર સરકાર હેમખેમ પાછા લાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે હવે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે […]

ભુજ વાયુસેના મથક: તાકિદની સ્થિતિને પહોંચી વળવા સજ્જતાની સમિક્ષા કરાઇ

ભુજ વાયુસેનાની મુલાકાતે એર માર્શલ કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે લીધી મુલાકાત ખાસ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને લીધી મુલાકાત ભૂજ: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધમાં કોઈ પ્રવૃતિ કરવામાં ન આવે અને પાકિસ્તાનની કોઈ પણ હરકતને તાત્કાલિક જવાબ આપવામાં આવે તે માટે નૌસેના અને એરફોર્સ હંમેશા તૈયાર રહે છે. આવામાં ભુજ વાયુસેના મથકની દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ […]

સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનાને પગલે એરફોર્સના વડા વી.આર.ચૌધરી ઘટના સ્થળે જવા રવાના

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટના ઘટના સ્થળમાં 11 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રક્ષામંત્રીએ સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એટલું જ નહીં સમગ્ર પરિસ્થિતિ ઉપર રક્ષા મંત્રી રાજનાથ સિંહ નજર રાખી રહ્યાં છે. બીજી તરફ એરફોર્સના ચીફ વી.આર.ચૌધરીએ પાલમથી કુન્નુર જવા રવાના થયાં હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોને […]

મધ્યપ્રદેશઃ ભીંડમાં એરફોર્સનું ફાઈટર પ્લેન થયું ક્રેશ, પાઈલોટનો બચાવ

મુંબઈઃ મધ્યપ્રદેશના ભીંડમાં એરફોર્સના ફાઈટર પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સમયસૂચકતા દાખવીને ફ્લાઈટના પાઈલોટએ પેરાશૂટ સાથે છલાગી હતી. ટેકનીકલ ખામી સર્જાતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એરફોર્સનું ફાઈટર વિમાન મિરાજ 2000 […]

LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે […]

વાયુસેના એ ‘મિરાજ 2000’ની ખરીદી માટે ફ્રાંસ સાથેના કરાર પર કર્યા હસ્તાક્ષર- લાંબા સમય સુઘી ભારતીય બેડામાં મિરાજ સામેલ રહેશે

વાયુસેનાએ ફ્રાંસ સાથે કર્યો સોદો મિરાજ વિમાન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા બાલાકોટમાં આ વિમાન વડે જ એરસ્ટ્રાઈક કરાઈ હતી લાંબા સમય સુઘી ભારતીય બેડામાં મિરાજ સામેલ રહેશે   દિલ્હીઃ- દેશની ત્રણે સેનાઓને મજબૂત બનાવવાની દિશામાં ઘણા સફળ પ્રયત્નો થી રહ્યા છે ત્યારે હવે  ભારતીય વાયુસેના  મિરાજ -2000 વિમાનોના કાફલાને જાળવી રાખવા માટે ફ્રેન્ચ વાયુસેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code