1. Home
  2. Tag "air force"

સમગ્ર વિશ્વ દેખશે  ભારતની તાકાતઃ હવે દેશની ત્રણેય સેના એક સાથે કરી શકશે અભ્યાસ

હવે દેશની ત્રણે સેના એક સાથે કરી શકશે તાલિમ આ સંયુક્ત કવાયતથી પરસ્પર સંકલન સુધરશે આર્થિક સંસાધનોની પણ બચત થશે સમગ્ર વિશ્વ દેશની ત્રણે સાનાની તાકાત એક સાથે દેખી શકશે   દિલ્હીઃ- કેન્દ્ર દ્વારા દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવાની દિશામાં ઘણા સફળ પ્રયત્નો કરાયા છે જે અતંર્ગત આત્મનિર્ભર ભારત અભિયાન થકી અનેક યંત્રો હથિયારો દેશમાં […]

સંજીવ શર્મા સેનામાં રણનીતિ અને યોજનાના નવા ઉપપ્રમુખ બનશે

સંજીવ કુમાર શર્મા સેનાના નવા ઉપપ્રમુખ બનશે લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહનું સંભાળશે પદ વિવેક ચોધરી વાયુ સેનાના નવા ડેપ્યુટી ચીફ તરીકે નિયુકત દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ સંજીવ કુમાર શર્મા સેનાના નવા ઉપપ્રમુખ બનશે. આ પદનું સર્જન ગત વર્ષે જ 13 લાખની મજબૂત સૈન્યના પરિચાલન અને ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સની દેખરેખ માટે બનાવવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ […]

વાયુદળના વિમાન દ્વારા ઓક્સિજનનો જથ્થો જામનગરમાં પહોંચાડાયો

જામનગરઃ  શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં ધરખમ વધારો થયો છે, જેને પહોંચી વળવા કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ દિવસ-રાત એક કરી રહ્યું છે ત્યારે એરફોર્સના વિમાન દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો જામનગર પહોંચ્યો હોવાના સમાચારથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં મોટાભાગના કોવિડ કેર […]

દેશની વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું

દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું કર્યું એરલિફ્ટિંગ ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનોએ ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઑક્સિજનની માંગમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. સંકટના આ સમયમાં દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો […]

ઓક્સિજન સહિત મેડિકલ સંસાધનો પહોંચાડવા માટે વાયુ સેના એક્શન મોડમાં

અમદાવાદઃ દેશમાં કોઈપણ વિકટ સ્શિતિને પહોંચી વળવા ભારતીય સેના સક્ષમ છે. કોરોનાની મહામારીને પગલે દેશમાં મેડિકલ ઓક્સિજન સહિત કેટલીક દવાઓ અને ઉપકરણોની વધારે જરૂરિયાત ઊભી થઈ છે અને રાજ્ય સરકારો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે તેમને સહાયતા કરવા માટે વાયુસેના એક્શનમાં આવી ગઈ છે. ભારતીય વાયુ સેના દ્વારા ઓક્સિજન તેમજ ઓક્સિજનના સિલિન્ડરો, જરૂરી દવાઓ અને મેડિકલ  […]

વેક્સીનના વિતરણ માટે એરફોર્સ સજ્જ, 100 વિમાનનો થશે ઉપયોગ

કોરોના વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ દળે કમર કસી વેક્સીન વિતરણ માટે હવાઇ દળના માલવાહક જહાજો અને 100 વિમાનો તૈયાર ભારતના અંતરિયાળ વિસ્તારોમાં એર લિફ્ટની નોબત આવી શકે છે નવી દિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપવા માટે કોરોનાની વેક્સીન ખૂબ ઝડપથી હવે તૈયાર થવાની છે ત્યારે દેશમાં એટલા મોટા સ્તર પર વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ […]

87th Air Force Day : જે પાયલટોએ બાલાકોટમાં દેખાડયો હતો દમ, આજે હિંડન એરબેઝથી ભર્યો છે હુંકાર

87મા વાયુસેના દિવસની ઉજવણી ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર કાર્યક્રમ દુનિયાને પોતાની શક્તિ દેખાડી વાયુસેનાએ ભારતીય વાયુસેનાના 87મા વાયુસેના દિવસે હિંડન એરબેઝ પર કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે. એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ પરેડની સલામી લીધી છે. આ કાર્યક્રમમાં હેલિકોપ્ટર અપાચે અને ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ પણ કરતબ દર્શાવ્યા છે. આજે વાયુસેના […]

વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી

વિંગ કમાન્ડર અંજલિ સિંહે રચ્યો ઈતિહાસ વાયુસેનામાંથી સૈન્ય રાજદ્વારી બનનારા પહેલા મહિલા અધિકારી વિંગ કમાન્ડર અંજલિ સિંહ ભારતીય વાયુસેનાના એવા પહેલા મહિલા અધિકારી બની ગયા છે કે જેઓ વિદેશમાં ભારતીય મિશનમાં એક સૈન્ય રાજદ્વારી તરીકે તેનાત રહેશે. વિંગ કમાન્ડર અંજલિ સિંહને 10મી સપ્ટેમ્બરે રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેચ તરીકે તેનાત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન-ચીનની વાયુસેનાઓનો હુટાનમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ “શાહીન”, ઈન્ડિયન એરફોર્સ સતર્ક

નવી દિલ્હી : કાશ્મીર પર અલગ પડી ચુકેલા પાકિસ્તાને હાલ ચીન સાથે હવાઈ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. ચીનના હોટન શેહરમાં થઈ રહેલા યુદ્ધાભ્યાસ પર ભારતીય વાયુસેનાની પણ ઝીણવટભરી નજર છે. સોમવારે પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાન ખાનની ઢંકાયેલા-છૂપાયેલા શબ્દોમાં કાશ્મીર પર પરમાણુ યુદ્ધની ધમકી પર સતર્ક પણ છે. પાકિસ્તાન આ યુદ્ધાભ્યાસમાં પોતાના જેએફ-17 ફાઈટર જેટ્સ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code