1. Home
  2. Tag "Air India Flight"

હૈદરાબાદથી દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

તેલંગણા:હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની A320 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને ટેક્નિકલ ખામી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર AI-951ની હાઈડ્રોલિક સિસ્ટમમાં ગરબડ થઈ હતી, જેના પછી વિમાનને ઉતાવળમાં વાળવું પડ્યું હતું.મળતી માહિતી મુજબ આ વિમાનમાં 143 મુસાફરો હતા.હાલમાં પ્લેનનું મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને ખામીઓ દૂર કરવાના પ્રયાસો કરવામાં […]

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ […]

રાજકોટના એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઈટ 5 કલાક મોડી પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર  એર ઈન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી પડતા વિમાની મથકે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓને ઉધડા લીધા હતા. કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી ઉપડતા 100 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. બપોરના 3.30 વાગ્યાની ફ્લાઈટ સાંજે 7 વાગ્યા સુધી પણ ન ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ […]

એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન હવામાં જ થઈ ગયુ બંધ – મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ

વિતેલા દિવસે એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન હવા થયું હતુ બંદ તાત્કાલિક ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની ફરજ પડી જો કે મોટી દૂર્ઘટના ટળી હતી   દિલ્હીઃ- આજકાલ ફ્લાઈટમાં દૂર્ઘટના થવી જાણે સામાન્ય બાબત બનતી જાય છે, અવાર-નવાર ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે અથવા લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે […]

યુક્રેનની સરહદ રોમાનિયાથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને એરઈન્ડિયાના વિમાને ભરી ઉડાન

નવી દિલ્હીઃ યુક્રેનની સરહદથી રોમાનિયાના બુખારેસ્ટ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું એક વિમાને બારત માટે ઉડાન ભરી છે. આ ફ્લાઈટ રાતના 8 કલાકે ભારત પહોંચે તેવી શકયતા છે. ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડીંગ કરવામાં આવે તેવી શકયતા છે. ફ્લાઈટમાં 240 જેટલા ભારતીય હોવાનું જાણવા મળે છે. યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પ્લેનમાં સવાર થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code