ડોમેસ્ટિક એરલાયન્સની યાત્રાની આવકમાં સુધારો – કોરોના બાદ ટ્રાફિકમાં 39.7 ટકાનો નોંધાયો વધારો
એઐરલાઈન્સની ઘરેલુ યાત્રામાં ટ્રાફિક કોરોના બાદ જોવા મળી વૃદ્ધી દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી બાદ ઘણા દેશઓનું અર્થતંત્ર નબળું પડ્યું હતું જેની અસર થોડી ભારત પર જોવામ ીળ હતી ખાસ કરીને એરલાયન્સ વધુ પ્રભાવિત બની હતી જો કે હવે તેને લઈને સારા સનમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન અનુસાર, કોરોના પહેલાની તેજી ફરીથી […]