1. Home
  2. Tag "air quality index"

દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 300 નજીક પહોંચ્યો

દિલ્હીઃ દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 273 નોંધાયો હતો. આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, દિલ્હીમાં સવારે 7.30 વાગ્યા સુધી સરેરાશ AQI 273 નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે, દિલ્હી NCR શહેર ફરીદાબાદમાં 273 AQI, ગુડગાંવમાં 197 AQI, ગાઝિયાબાદમાં 213 AQI, ગ્રેટર નોઈડા અને નોઈડામાં […]

દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર,ગ્રેપ ચારના પ્રતિબંધ ટૂંક સમયમાં લાગુ થશે !

દિલ્હી: દિવાળી પહેલા દિલ્હીમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સૂચકાંક શનિવારે સવારે 4 વાગ્યે 500ને પાર કરી ગયો હતો. છેલ્લા બે દિવસથી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયેલા NCRમાં પ્રદૂષણના સ્તરમાં વધારાને કારણે શુક્રવારે દિલ્હી, ફરીદાબાદ અને ગ્રેટર નોઈડામાં એર ઈન્ડેક્સ 450 હતો. જેના કારણે આ શહેરોમાં હવાની ગુણવત્તા ખતરનાક શ્રેણીમાં પહોંચી ગઈ છે. […]

દિલ્હી બાદ હવે મુંબઈની આબોહવા થઈ ખરાબ,જાણો અહીં શું છે એર ક્વોલિટી ઈન્ડેક્સ

મુંબઈ: મુંબઈમાંથી ચોમાસું જતાંની સાથે જ અને હળવા વરસાદ પછી હવાની ગુણવત્તામાં ઘટાડો થવા લાગ્યો છે. પવનની ગતિના અભાવે નાના કણો લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે જેના કારણે સવારે ધુમ્મસ જોવા મળે છે. દિલ્હીની સાથે હવે મુંબઈની હવા પણ પ્રદૂષિત થવા લાગી છે.બુધવાર એટલે કે 18 ઓક્ટોબરના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) વિસ્તારમાં […]

અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં સવારે ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરમિયાન શહેરમાં પ્રદુષણનું સ્તર વધ્યું છે. અમદાવાદના નવરંગપુરા, પીરાણા અને બોપલ સહિતના વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300થી વધારે છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં ફરી એકવાર હવાનું પ્રદુષણ વધ્યું છે. એર […]

દિલ્લીમાં પ્રદૂષણ બની રહ્યું છે જીવલેણ,એર ક્વોલિટી ઈન્ડેક્ષનો આંક 386

દિલ્લીમાં વાયુપ્રદૂષણ અતિજોખમી સ્તર પર AQIનો આંક 386 જેટલો લોકો પ્રદૂષિત હવામાં જીવવા મજબૂર દિલ્લી :રાજધાની દિલ્લીની આજુબાજુના રાજ્યોમાં પરાળના કારણે વાતાવરણ વધારે પ્રદૂષણભર્યું બન્યું છે. દિલ્લીમાં વાહનોની અવરજવર તથા ફેક્ટરીઓના કારણે દિલ્લીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ (AQI) સતત બગડી રહ્યો છે. જો વાત કરવામાં આવે દિલ્લીના હાલના AQIની તો તે અત્યારે 386 છે જે AQI […]

અમદાવાદમાં હવાના પ્રદુષણમાં વધારોઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ 286 પર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉન બાદ જનજીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે. મેગા સિટી અમદાવાદમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા તેની અસર વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. માર્ગો ઉપર વાહનોની અવર-જવર અને ઉદ્યોગોને કારણે પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 286 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ શહેરને હવાના પ્રદુષણની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code