1. Home
  2. Tag "air strike"

ઇઝરાયેલનો મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો, 28થી વધારેના મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે. એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલામાં શાળાના એ ઓરડાઓને […]

પાકિસ્તાન સાથેની લડાઈની વચ્ચે ઈરાને જણાવી ઈસ્લામિક દુનિયાની સૌથી મોટી મુશ્કેલી

તહેરાન: પાકિસ્તાન તરફથી ઈરાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશોની સીમા પર વિદેશી નાગરિકો પર પાકિસ્તાનના અસંતુલિત અને અસ્વીકાર્ય ડ્રોન હુમલાની ઈરાન આકરી નિંદા કરે છે. ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બંને દેસોની સરકારો વચ્ચે સારા […]

હવાઈ હુમલા બાદ પાકિસ્તાન આવ્યું હરકતમાં, ઈરાની રાજદૂતની હકાલપટ્ટી

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કરતા પાકિસ્તાનમાંથી ઈરાની રાજદૂતની હકાલપટ્ટી કરવામાં આવી છે. પાકિસ્તાને ઈરાનના તેહરાનથી પાકિસ્તાની રાજદૂતને પરત બોલાવી લીધો છે. પાકિસ્તાનના વિદેશ મામલાના પ્રવક્તા મુમતાજ જેહરા બલોચે જણાવ્યું છે કે, ઈરાનના રાજદૂતને ઈસ્લામાબાદ પરત ફરવાની મંજૂરી આપવામાં નહીં આવે. ઈરાને હવાક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે અને મિસાઈલ હુમલામાં બે બાળકોના મોત થયા છે. […]

એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો હમાસનો ટોપ કમાન્ડર, ઈઝરાયલી એરફોર્સે હુમલાનો વીડિયો જાહેર કર્યો

દિલ્હી : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હમાસનો ટોચનો કમાન્ડર ઈઝરાયેલની સેનાના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. ઇઝરાયેલમાં કિબુત્ઝ નિરીમ હત્યાકાંડ માટે જવાબદાર હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદરા આજે ઇઝરાયેલના હવાઇ હુમલામાં માર્યો ગયો હતો.  ઇઝરાઇલી એર ફોર્સ (IAF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું.ઇઝરાયલી ગુપ્તચરોએ ગાઝા પટ્ટીના દક્ષિણ શહેર […]

અમેરિકા ખુરાસાનનો ખાત્મો કરવા લેશે તાલિબાનની મદદ, કરી શકે છે એરસ્ટ્રાઇક

અમેરિકાની આતંકીઓ વિરુદ્વ એક્શન ચાલુ રહેશ હવે તાલિબાનના સહયોગથી ખુરાસાનનો કરી શકે ખાત્મો અમેરિકા ખુરાસાન સંગઠન પર એરસ્ટ્રાઇક કરી શકે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની છેલ્લી બટાલિયનની વિદાય સાથે ભલે તાલિબાનીઓ જશ્ન મનાવી રહ્યા હોય પરંતુ અમેરિકા આતંકી વિરુદ્વ એક્શન ચાલુ રાખશે. આગામી દિવસોમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે અમેરિકા આતંકીઓ વિરુદ્વ એરસ્ટ્રાઇક કરી શકે છે તેવું […]

કાબૂલમાં અમેરિકાએ કરી ફરી એરસ્ટ્રાઇક, સેનાએ કહ્યું – આત્મરક્ષામાં કરી એરસ્ટ્રાઇક

કાબૂલમાં અમેરિકાની ફરી એરસ્ટ્રાઇક એરપોર્ટ તરફ વધી રહ્યો હતો ખતરો અમેરિકી સેનાએ આત્મરક્ષામાં કાબૂલમાં એક ગાડી પર એર સ્ટ્રાઇક કરી નવી દિલ્હી: કાબૂલ એરપોર્ટ બહાર ફરીથી આતંકી હુમલાની આશંકા વચ્ચે કાબૂલ પર રવિવારે હુમલાના ધુમાડા સાથે સ્પષ્ટ થઇ ગયું છે કે આ આતંકી હુમલો નથી, પરંતુ અમેરિકાએ આતંકીઓ પર એરસ્ટ્રાઇક કરી છે. અમેરિકી સેનાએ તેની […]

અફઘાનિસ્તાનમાં 570 તાલિબાની આતંકીઓનો સફાયો: અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલય

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 570 આતંકીઓનો ખાતમો અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કર્યો દાવો અમેરિકી વાયુસેનાએ પણ તાલિબાનીઓના અડ્ડા નષ્ટ કર્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા કહેરને ડામવા અને આતંકને કાબૂમાં કરવા માટે અમેરિકી વાયુસેના ત્યાં સતત એરસ્ટ્રાઇક કરી રહી છે અને આતંકીઓનો સફાયો કરી રહી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 572 આતંકીઓનો ખાત્મો […]

તાલિબાનીઓની શાન ઠેકાણે પાડવા અમેરિકી વાયુસેનાએ તાલિબાનના અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઇક, 200 આતંકીઓ ઠાર

અમેરિકા વાયુસેનાએ તાલિબાનની સાન ઠેકાણે લાવી અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઠેકાણાઓ પર વાયુસેનાએ કરી બોમ્બ વર્ષા આ બોમ્બ વર્ષામાં 200 આતંકીઓનો ખાત્મો બોલી ગયો નવી દિલ્હી: તાલિબાનીઓને સાન ઠેકાણે લાવવા માટે અમેરિકી વાયુસેનાએ જાવજાન પ્રાંતના શેબરધન શહેરમાં તાલિબાનના કેમ્પો પર હવાઇ હુમલો કર્યો છે. આ હુમલાથી તાલિબાનને મોટું નુકસાન થવા પામ્યું છે તેવું અફઘાન રક્ષા મંત્રાલયે જણાવ્યું […]

ઇઝરાયલે ગાઝામાં આવેલા રોકેટ લોન્ચ પેડ પર કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો કર્યો જાહેર, જુઓ VIDEO

ઇઝરાયલે ગાઝાના રોકેટ લોન્ચ પેડ પર કરી એરસ્ટ્રાઇક આ એરસ્ટ્રાઇકમાં હમાસના 65 કમાન્ડરો થયા ઠાર ઇઝરાયલે એરસ્ટ્રાઇકનો વીડિયો કર્યો જાહેર નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ અને તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઇક કરીને રોકેટ લોન્ચિંગ સાઇટને જ ઉડાવી દીધી છે. ઇઝરાયલે […]

રશિયાની સિરીયામાં એર સ્ટ્રાઇક, 200 આતંકીઓનો સફાયો

રશિયાએ સિરીયામાં આતંકીઓના અડ્ડા પર કરી કાર્યવાહી રશિયાની વાયુસેનાએ આતંકીઓના અડ્ડા પર કરી એરસ્ટ્રાઇક આ એર સ્ટ્રાઇકમાં ઇસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયાના અહેવાલ નવી દિલ્હી: રશિયાએ સીરિયામાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સિરિયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદની સરકારનું સમર્થન કરી રહેલા રશિયાએ સીરિયામાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયન વાયુસેનાના લડાકૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code