DGCA એ એર વિસ્તાર પર 70 લાખનો દંડ ફટકાર્યો – વર્ષ 2022 નો છે મામલો, જાણો શું છે કારણ
DGCA એ એર વિસ્તાર પર 70 લાખનો દંડ ફટકાર્યો વર્ષ 2022 નો છે મામલો દિલ્હીઃ- ડીજીસીએ એ દ્રારા એરને દંડ ફટકારવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છએ ત્યારે હવે વર્ષ 2022ના મમાલે એર વિસ્તારા પર ડીજીસીએ દ્રારા 70 લાખનો દંડ વસુલવામાં આવશે, આ પહેલા પણ ઈન્ડિગો અને એર ઈન્ડિયા પર દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી […]