1. Home
  2. Tag "air"

પ્રદૂષણથી રાહત નહીં,ફરી બગડી રહી છે દિલ્હી-એનસીઆરની હવા,જાણો આજનો AQI

દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં સુધારા સાથે પરિસ્થિતિ ચોક્કસપણે સારી છે, પરંતુ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) હજુ પણ ઘણા વિસ્તારોમાં ‘ખૂબ જ ખરાબ’ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ, દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક આજે સવારે 7 વાગ્યાની આસપાસ 339 નોંધાયો હતો, જે અગાઉના દિવસે 321 હતો. સીપીસીબીના નવીનતમ અપડેટ […]

પ્રદૂષણના સ્તરમાં સુધાર પરંતુ દિલ્હીની હવા હજુ પણ ‘ખૂબ જ ખરાબ’

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં આજે સતત ત્રીજા દિવસે સુધારો થયો છે. દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા શ્વાસ લેવા યોગ્ય બની ગઈ છે.દક્ષિણ-પૂર્વના પવનોથી દેશની રાજધાનીમાં પ્રદૂષણમાંથી રાહત મળી છે.પવનની દિશા બદલાવાને કારણે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે.હવામાં સુધારો થતાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના કારણે નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા છે.ગ્રાપ-4ના કડક નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન […]

આગામી ત્રણ દિવસમાં દિલ્હી-NCRમાં હવામાં સુધારો થવાની ધારણા

દિલ્હી:આગામી ત્રણ દિવસમાં દિલ્હી-NCRમાં હવામાં સુધારો થવાની ધારણા છે.એર સ્ટાન્ડર્ડ એજન્સીઓએ આગાહી કરી છે કે,વરસાદના નવા દોરના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.બીજી તરફ મંગળવારે દિલ્હી સહિત NCR શહેરોની હવા સરેરાશ શ્રેણીમાં નોંધાઈ છે. સૌથી ખરાબ હવાનું સ્તર ફરીદાબાદમાં AQI 177 હતું. કેન્દ્રની એર સ્ટાન્ડર્ડ બોડી સફર ઈન્ડિયા અનુસાર, મંગળવારે પીએમ 10માં 2.5 માઇક્રોમીટરથી […]

છત્તીસગઢઃ જેસીબીના ટાયરમાં હવા ભરતા થયો બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ છત્તીસગઠના રાયપુર સ્થિત એક ફેકટરીમાં જેસીબીના વ્હાલમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટ્યું હતું. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મૃત્યુ થયાં હતા. સમગ્ર ઘટના ફેકટરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાયપુરના સિલતરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં જેસીબી મશીનનું ટાયર કાઢીને એક કર્મચારી તેમાં […]

કોરોના હવા દ્વારા સૌથી વધુ ફેલાય છે, મળ્યા પૂરાવા: લેન્સેટ અભ્યાસ

કોરોનાના ફેલાવાને લઇને કરાયો અભ્યાસ કોરોના સૌથી વધુ હવાથી ફેલાય છે મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ તારણ આવ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના પ્રસાર પાછળ અનેક કારણ છે. જેમા એક નવા રિસર્ચ અનુસાર કોરોના સૌથી વધારે હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code