કારની આગળની પેસેન્જર સીટ પર એરબેગ ફરજિયાત- 1લી એપ્રિલથી બદલાય રહ્યો છે એરબેગને લગતો નિયમ
પેસેન્જરની સેફઅટિ માટે બદલાશે નિયમ 1લી એપ્રિલથી કારની આગળની સીટ માટે એરબેગ ફરજિયાત દિલ્હીઃ-દેશમાં વાહન ચાલકોની સેફ્ટિને લઈને અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, ત્યારે પેસેન્જરની સેફ્ટિ માટે પણ હવે એક નવો કાયદા અમલી બનશે, માર્ગ પરીવહન અને હાઈવે મંત્રાલય દ્રારા મળેલી જાણકારી પ્રમાણે વાહન ચાલકોની સાથે સાથે પેસેન્જર્સની સલામતી માટે પણ કારની આગળની ફ્પેસેન્જરની સીટ […]